દિવ્યાંગ કેર ટ્રેનિંગ સેન્ટર દ્વારા ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ઉજવણી

0

જગતના તારણહાર પરમ કૃપાળુ ચોવીસમાં તીર્થંકર ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ઉજવણી સ્પે. એજ્યુકેટર રામચંદ્રરાજના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં સંસ્થાના આગેવાનો તેમજ મનોદિવ્યાંગ બાળકોએ પરમાત્માની ભક્તિ કરી અને “આજ મારે ઘર મહાવીરા આયે હૈ “અને “જય હો મહાવીરા જય હો મહાવીરા” જેવા વિવિધ સ્તવન ઉપર મનોદિવ્યાંગ બાળકોએ ભક્તિમય નૃત્ય સાથે પ્રભુના જન્મ કલ્યાણક ની ભવ્ય ઉજવણી કરી હતી.

error: Content is protected !!