Sunday, June 11

જગત મંદિરના શિખર ઉપર દ્વારકાધીશજીના ફોટા વારી ધ્વજાજી આરોહણ કરાઇ

0

કાળિયા ઠાકોરને કુંડલાભોગ મનોરથ યોજાયો

યાત્રાધામ દ્વારકા જગત મંદિરે રવિવારના દિવસે સીસારા પરીવાર દ્વારા ત્રીજા નંબરની દ્વારકાધીશજીના ફોટા વારી ધ્વજાજી જગત મંદિરે આરોહરણ કરવામાં આવી હતી. તે સુંદર ધ્વજાજી સાથેનો ફોટા ભાવિકોએ સેલ્ફી લિધા હતા. રવિવારના સાંજે ઠાકોરજીના ઉત્થાપન સમયે એક ભાવિક પરિવારના યજમાન પદે વારદાર પુજારીએ કુંડલાભોગ મનોરથ કાળિયા ઠાકોરને ધરાવવામાં આવ્યો હતો તે દર્શનો સંખ્યાબંધ ભાવિકોએ લાભ લિધો હતો.

error: Content is protected !!