સોમનાથ અતિ મહારૂદ્ર યજ્ઞના દર્શન કરતા સોમનાથ મંદિર જનરલ મેનેજર-પૂજારી

0

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર સાંનિધ્યે તામિલનાડ દક્ષિણના મઠ આયોજીત અતિ મહારૂદ્ર યજ્ઞની સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા તથા સોમનાથ મંદિર મુખ્ય પૂજારી વિજયકુમાર સ્ર્માટએ યજ્ઞ મંડપની મુલાકાત લઈ દર્શન કર્યા હતા. મઠ તરફથી તેઓને આવકાર સાથે ફુલહાર અને આર્શીવાદ આપી શુભેચ્છા સહ આભાર વ્યકત કરાયો હતો. પવિત્ર વેદમંત્રોચ્ચારો, દક્ષિણના પરંપરાગત વાદ્યો અને મંત્રપાઠ બેસી, નિહાળી પ્રસન્નતા અનુભૂતિ ધન્યતા મેળવી હતી.

error: Content is protected !!