પૂજ્ય આશારામબાપુના અવતરણ દિવસને સેવા-સાધના અને ભોજન પ્રસાદ દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવ્યો

0

સંત શ્રી આશારામજી બાપુના અવતરણ દિવસને પૂજ્ય બાપુની પાવન પ્રેરણાથી વિશ્વભરમાં જુદી જુદી સમિતિઓ અને આશ્રમ દ્વારા વિશ્વા સેવા- સત્સંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસના અનુસંધાને જૂનાગઢમાં શ્રી યોગ વેદાંત સેવા સમિતિ(રામભાઈ ભૂતિયાના અધ્યક્ષ સ્થાને) દ્વારા જૂનાગઢના જુદા-જુદા વૃધ્ધા આશ્રમોમાં આઈસ્ક્રીમ વિતરણ તેમજ વડીલ વંદના સ્વરૂપે તેઓને તેલ માલિશ કરવામાં આવી હતી અને જૂનાગઢના જુદા- જુદા ગરીબ એરીયાઓમાં શુદ્ધ ઘીનો શીરો તેમજ અન્ય પૌષ્ટિક આહાર સામગ્રી પીરસવામાં આવી હતી. આ પ્રસંગે સમિતિના સભ્યો અને સાધક પરિવારે સેવા રૂપી જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!