જૂનાગઢમાં રમઝાન માસમાં પાંચ વર્ષના બાળકની બંદગી

0

જૂનાગઢ, સુખનાથ ચોક પાસે, બહાદુર મંઝીલના ડેલામાં રહેતા સલમાનભાઈ હામદાણીના પાંચ વર્ષનું બાળક મોહમ્મદ અલી સલમાનભાઈ હામદાણીએ ધોમધખતા તાપમાં રોઝુ રાખ્યું હતું. માત્ર પાંચ વર્ષની નાની ઉંમરે જૂનાગઢના મોહમ્મદ અલી હામદાણી ધોમધખતા તાપમાં રોઝુ રાખી બંદગી કરી હતી. તેઓએ રમઝાન માસનો પહેલું રોઝુ પૂર્ણ કરતા મુસ્લિમ સમાજના તમામ લોકોએ આ રોઝાદારોને મુબારક બાદ ધન્યવાદ આપી તેનો ઉત્સાહ વધાર્યો હતો.

error: Content is protected !!