Thursday, September 28

જૂનાગઢમાં રમઝાન માસમાં રોઝુ રાખી ખુદાની બંદગી કરી

0

જૂનાગઢના સૌરાષ્ટ્ર મોબાઈલ, ચિતાખાના ચોક, જૂનાગઢવાળા સાબીરભાઈનો પાંચ વર્ષનો પુત્ર અલીઅહમદએ ધોમધખતા તાપમાં રોઝુ રાખ્યું હતું. માત્ર પાંચ વર્ષની નાની ઉંમરે જૂનાગઢના અલીઅહમદ સાબીરભાઈ શેખ ધોમધખતા તાપમાં રોઝુ રાખી મોટી બંદગી કરી હતી. તેઓએ દેશમાં ભાઈચારો, અમન અને શાંતિ રહે તેની દુઆ કરી રમઝાન માસનું પહેલું રોઝુ પૂર્ણ કરી પુણ્યનું ભાથું બાંધેલ છે. રમઝાનનો પહેલો રોઝુ પૂર્ણ કરતા સાદાત ઇકરામ આલીમે દિન મુસ્લિમ સમાજના તમામ લોકોએ આ રોઝાદારોને મુબારકબાદ-ધન્યવાદ આપી તેનો ઉત્સાહ વધાર્યો હતો.

error: Content is protected !!