રમઝાન માસમાં ૬ વર્ષની બાળકીએ રોઝુ રાખી બંદગી કરી

0

જૂનાગઢ, પીસોરીવાડા નાકા પાસે, સાલીમાર મેમણ કોલોનીમાં રહેતા મુન્નાભાઇ મેમણની પૌત્રી ઈકરાબાનુંએ રમઝાન માસમાં ધોમધખતા તાપમાં માત્ર ૬ વર્ષની નાની ઉમરમાં ઈકરાબાનુંએ પહેલું રોજુ રાખીને અલ્લાહપાકની બંદગી કરેલ અને રોઝુ પૂર્ણ કરેલ છે.

error: Content is protected !!