માણાવદરના ઈન્દ્રા ગામે ચા બનાવતી વખતે ગેસનો બાટલો ફાટતા દાઝી જતા મૃત્યું

0

જૂનાગઢ જીલ્લાના માણાવદર તાલુકાના ઈન્દ્રા ગામે રહેતા હરીલાલ મનજીભાઈ કરડાણી(ઉ.વ.૭૦) નામના વૃધ્ધ રસોડામાં ચુલા ઉપર ચા બનાવતા હતા ત્યારે અકસ્માતે ગેસ ફાટતા આગ લાગી હતી અને તેઓ સખ્ત રીતે દાઝી જતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યું થયું છે. આ બનાવ અંગેની જાણ થતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!