દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક લાંબી રજા ઉપર : ડીવાયએસપી પરમારને ચાર્જ સોપાયો

0

ખંભાળિયા સ્થિત દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે અધિક્ષક તરીકે નોંધપાત્ર ફરજ બજાવી અને હર્ષદના ઓપરેશન ડેમોલિશન સહિતની અનેકવિધ કામગીરીમાં નોંધપાત્ર જહેમત ઉઠાવી અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ સાબુદ કરવામાં છેલ્લા ઘણા સમયથી અવીરત રીતે સક્રિય રહેલા એસ.પી. નિતેશ પાંડેય હાલ લાંબી રજા ઉપર ગયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા તરીકેનો ચાર્જ હાલ સિનિયર ડી.વાય.એસ.પી. એમ.એમ. પરમારને સોંપવામાં આવ્યો છે.

error: Content is protected !!