ગામની સમૃધ્ધિનો માર્ગ ગૌપાલન અને પ્રાકૃતિક કૃષિ

0

તારીખ ૩-૫-૨૦૨૩ના દિવસે આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન દ્વારા માળીયા તાલુકાના વિષણવેલ ગામે પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી હતી. ગ્રામ પંચાયત દિઠ ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે માળીયા તાલુકાના વિષણવેલ ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા થાઇ તે માટે તાલીમ આપવામાં આવી હતી. તેમજ ગ્રામ સેવક કે.આર. રાઠોડ, વી.ડી. જાેરા દ્વારા આઈ-ખેડૂત યોજનાકીય માર્ગદર્શન આપેલ હતું. તેમજ ફાર્મર ફ્રેન્ડ ભરતભાઈ ચૌહાણ અને માસ્ટર ટ્રેનર મોહનભાઈ પંડિત દ્વારા બીજામૃત જીવામૃત ઘનજીવામૃત આછાદાન વાપ્સા મિશ્રપાકની માહિતી માર્ગદર્શન આપવામાં આવી હતી.

error: Content is protected !!