મીઠાપુરમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

0

મીઠાપુરના હુસેની ચોક વિસ્તારમાં સ્થાનિક પોલીસે મોડી રાત્રીના સમયે જુગાર દરોડો પાડી, જાહેરમાં તીનપતિ નામનો જુગાર રમી રહેલા વલીમામદ નુરમામદ, એજાજ અબ્દુલ, કાસમ મામદ, સબીર અજીત, ઈશાક હનીફ, એજાજ અયુબ અને અલતાફ અબ્દુલ નામના સાત શખ્સોને ઝડપી લઇ, કુલ રૂપિયા ૪,૪૬૦ નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ કાર્યવાહી કરી હતી.

error: Content is protected !!