જામકંડોરણા ખાતે પુજા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્સીનો શુભારંભ

0

જામકંડોરણા ખાતે અમારૂ નવું સોપાન “પુજા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્સી”નો શુભારંભ સંતો-મહંતો અને પૂર્વ કેબિનેટ મંત્રી અને જામકંડોરણાનાં ધારાસભ્ય એવા યુવા કિસાન નેતા જયેશભાઈ રાદડીયા, ગોંડલ ધારાસભ્યનાં પુત્ર એવા ભાજપ યુવા નેતા જ્યોતીરાદિત્યસિંહ જયરાજસિંહજી જાડેજા(ગણેશભાઈ ગોંડલ), રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને ભાયાવદર રાજપુત સમાજ પ્રમુખ અને નગરપાલિકા પૂર્વ પ્રમૂખ ઇન્દ્રવિજયસિંહજી ચૂડાસમા, મેહુલસિંહજી જાડેજા રીબડા(માતૃકૃપા ટ્રાવેલ્સ), રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને ડેરીનાં પૂર્વ ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા, ગોંડલ તાલુકા પંચાયતનાં ચેરમેન મયુરસિંહ હરદેવસિંહ જાડેજા, રાજકોટ મહાનગરપાલિકાનાં દંડક સુરેન્દ્રસિંહ વાળા, સૌરાષ્ટ્ર કરણી સેના પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. જેમાં ઉપલેટા, ભાયાવદર, ધોરાજી, જેતપુર, ગોંડલ, કોટડાસાંગાણી, જૂનાગઢ, માણાવદર, કાલાવડ, જામનગર, પડધરી અને રાજકોટ જિલ્લામાંથી તમામ સામાજીક, રાજકિય અને સેવાકીય સંસ્થાનાં પ્રમુખો અને આગેવાનો, સરપંચો અને વેપારી મંડળોએ હાજરી અપીએ બદલ તમામનો હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો.

error: Content is protected !!