વેરાવળમાં ગ્રામીણ બેંકની નવી શાખાનું આધુનિક સુવિધા સાથે લોકાર્પણ કરાયું

0

વેરાવળ શહેરમાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક દ્વારા ગ્રાહકોની જરૂરિયાતને ધ્યાને લઈ નવી આધુનીક સુવિધાઓ સાથેની શાખાનું રાજેન્દ્ર ભુવન રોડ ઉપર આવેલ સદગુરૂ આર્કેડમાં પહેલા માળે સ્થળાંતર કરેલ છે. આ નવી શાખાનો પ્રારંભ નિવાસી અધિક કલેકટર બી.વી.લીંબાસીયા, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના અધ્યક્ષ મનોજકુમાર કલમઠેકર, શાખા પ્રબંધક પી.જે.બરવાડીયા, ક્ષેત્રીય પ્રબંધક વી.એમ.જાદવ તથા શહેર ભાજપ પ્રમુખ દેવાભાઈ ધારેચા, લીગલ સેલના ઉપેન્દ્રભાઈ તન્ના સહિતના હાજર રહ્યા હતા.

error: Content is protected !!