ખંભાળિયામાં જાણીતા ત્રિકાલદર્શિ શાસ્ત્રીજી પ્રભુનો લોક દરબાર

0

તા.૨૦ અને ૨૧ના રોજ નિઃશુલ્ક જ્યોતિષ દરબારનું ભવ્ય આયોજન

સમગ્ર ભારતમાં ત્રિકાલદર્શિ જ્યોતિષ તરીકે પ્રથમ હરોળનું સ્થાન ધરાવતા શાસ્ત્રીજી પ્રભુના નિઃશુલ્ક જ્યોતિષ દરબારનું ભવ્ય આયોજન ખંભાળિયામાં આગામી શનિવાર તારીખ ૨૦ તથા રવિવાર તારીખ ૨૧ મીના રોજ કરવામાં આવ્યું છે. ખંભાળિયામાં પોલીસ સ્ટેશન પાસે આવેલા બરછા હોલ ખાતે આગામી શનિ તથા રવિવાર તા.૨૧ના રોજ યોજવામાં આવેલા આ નિઃશુલ્ક જ્યોતિષ પરામર્શ દરબારમાં શાસ્ત્રીજી પ્રભુ દ્વારા લોકોને તેમની સમસ્યાઓ અંગે વિના મૂલ્યે માર્ગદર્શન આપવામાં આવશે. આ જ્યોતિષ દરબારમાં સહભાગી થવા માટે ઈન્દ્રજીતસિંહ પરમાર (મો. ૮૦૦૦૪ ૫૫૫૦૦), વજુભાઈ વોરીયા (મો. ૭૪૩૪૯ ૯૩૨૩૦), કુંજનભાઈ રાડિયા (મો. ૯૯૧૩૭૦૧૭૧૧), માનભા જાડેજા (મો. ૯૬૦૧૫ ૮૧૧૧૧), દિલીપભાઈ બોડા (મો. ૯૮૭૯૧ ૭૮૮૮૯), હરપાલસિંહ જેઠવા તથા ભવ્ય ગોકાણીના મોબાઈલ નંબર પર રજીસ્ટ્રેશન કરાવવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.

error: Content is protected !!