પોરબંદર શ્રી હરી મંદિરે પત્રકાર વિનુભાઈ જાેષી સહિતનાનું પુ. ભાઈશ્રીના હસ્તે સન્માન

0

પોરબંદર સાન્દીપતી શ્રી હરી મંદિર ખાતે ગઈકાલે સાંજે દર્શન કરી પુ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના જૂનાગઢ અકિલાના પત્રકાર વિનુભાઈ જાેષી તથા પત્રકાર જયેશ દવે અમરેલીના ઉમેદભાઈ મહેતાએ આર્શીવાદ પ્રાપ્ત કર્યા હતા. મુળ સુલતાનપુર હાલ રાજકોટ નિવાસી પત્રકાર જયેશભાઈ દવેના પુત્ર ચી. સાવનના આગામી ૧પ તારીખને સોમવારે શુભ લગ્ન હોય તેમજ તે જ દિવસે આ નવ દંપતિનો સત્કાર સમારંભ એફએનજી રિસોર્ટ-દેરડી તા.ગોંડલ જી. રાજકોટ ખાતે રાત્રે ૮ કલાકે યોજાનાર હોય જેમાં ઉપસ્થિત રહી આર્શીવાદ આપવા પુ. ભાઈશ્રીને રૂબરૂ ભાવભર્યું નિમંત્રણ જયેશભાઈ દવેએ આપ્યું હતું.

error: Content is protected !!