ખંભાળિયાના ગ્રામ્ય પંથકમાં જાેવા મળ્યા નાગ-નાગણીના અલભ્ય દ્રશ્યો

0

સાપની જાેડીના પ્રેમના દ્રશ્ય કેમેરામાં કેદ થયા

ખંભાળિયા તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે મંગળવારે સાપની જાેડીના રોમાંચક અને અલભ્ય દ્રશ્યો જાેવા મળ્યા હતા. જેમાં આ સાપ યુગલ પ્રેમમાં મગ્ન હોવાનું ગ્રામજનોને જાેવા મળ્યું હતું. ખંભાળિયા તાલુકાના નવી મોવાણ ગામે આજરોજ વાડી વિસ્તારના કાચા રસ્તા ઉપર નાગ-નાગણીના મિલનના દ્રશ્યો જાેવા મળ્યા હતા. સાપ યુગલના આ પ્રેમના, રમતા-ઉછળતા પ્રણયલીલાના દ્રશ્ય સ્થાનિકોએ મોબાઈલના કેમેરામાં કેદ કર્યા હતા. સાપના પ્રેમ-મિલનના ભાગ્યે જ જાેવા મળતા આ દુર્લભ નજારાથી લોકોમાં રોમાંચક કુતુહલ પ્રસરી જવા પામ્યું હતું.

error: Content is protected !!