માણાવદર તાલુકાના ખાંભલા ગામે રહેણાંક મકાનમાં તસ્કરોનો હાથફેરો

0

જૂનાગઢ જીલ્લાના માણાવદર તાલુકાના ખાંભલા ગામે રહેતા રંજનબેન હરીલાલ ખાણધર(ઉ.વ.પર)એ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, ફરિયાદના રહેણાંક મકાનના રૂમમાં દરવાજાની સ્ટોપર ખોલી ઘરમાં પ્રવેશ કરી રૂમમાં સેટી-પલંગના ગાદલા નીચે રાખેલ બટવામાંથી સોનાની વીંટી નંગ-૪, સોનાનો દોરો અને રોકડ મળી કુલ રૂા.૧,ર૧,૬૦૦ના મુદ્દામાલની ચોરી કોઈ અજાણ્યો શખ્સ કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા માણાવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!