હર્ષદના દરિયાકિનારે વિશાળકાય કાચબાનો મૃતદેહ મળી આવ્યો

0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ બંદરના દરિયાકાંઠેથી તાજેતરમાં એક વિશાળકાય કાચબાનો મૃતદેહ તણાઈ આવતાં ગ્રામજનોએ આ અંગે વન વિભાગને જાણ કરી હતી. તંત્રએ કાચબો કેવી રીતે મૃત્યુ પામ્યો તે અંગે તપાસ હાથ ધરી છે. વિશાળકાય કાચબાને નિહાળવા કુતૂહલવસ મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થયા હતા.

error: Content is protected !!