શ્રી સેવા સેતુ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત “સેવા સેતુ” નિદાન કેન્દ્રના ઉદ્‌ઘાટન પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલ જૂનાગઢના એસ.પી. રવિ તેજા વાસમ શેટ્ટી

0

તાજેતરમાં જ જૂનાગઢનાં બસ સ્ટેન્ડની સામેની ગલીમાં શ્રી સેવાસેતુત ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત “સેવા સેતુ” નિદાન કેન્દ્રનો પ્રારંભ થયેલો છે. જેમાં લોકોને રાહત દરે એક્સરે, લોહી અને પેશાબ સહિતના રિપોર્ટ કરી આપવામાં આવશે. શ્રી સેવા સેતુ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા સેવા સેતુ નિદાન કેન્દ્રના ડો. નીરજ મૈયળે જૂનાગઢના એસ.પી. રવિ તેજાને નિદાન કેન્દ્રમાં થતાં રિપોર્ટ વિશે માહિતગાર કરેલ હતા અને ભવિષ્યમાં પણ આ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લોકોની સુખાકારી માટે વિવિધ પ્રકારની આરોગ્ય લક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવશે એમ જણાવવામાં આવેલ હતું.

error: Content is protected !!