મેંરદડા : તસ્કરોનો હાથફેરો : સોનાના દાગીનાની ચોરી

0

મેંદરડા તાલુકાના સીમાસી ગામના મુળ રહેવાસી અને હાલ સુરત રહેતા નિધીબેન ભાવેશભાઈ વણપરીયાએ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના માવતરના ઘરે મકાનમાં બનેલા બનાવ અંગે પોલીસને જણાવેલ કે કોઈ અજાણ્યા શખ્સે ફરિયાદીએ રાખેલ સોનાના નેકલેશ, હાથમાં પહેરવાના બ્રેસલેટ, સોનાનો ચેઈન, સોનાનો પેન્ડલ સેટ નંગ-૧, રૂા.ર લાખના ઘરેણા જે બોકસમાં રાખેલ હોય તે બોકસની ચોરી કોઈ કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા મેંદરડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!