Thursday, September 28

ઉના : લક્ષ્ય ફાઉન્ડેશન દ્વારા ટ્રાયશિકલ-વ્હીલચેર અર્પણ

0

પુજય સંત શિરોમણી મુક્તાનંદબાપુના માર્ગદર્શન હેઠળ અને પૂજ્ય વિવેકાનંદબાપુ(ગુપ્તપ્રયાગ) તેમજ શાસ્ત્રી રમેશદાદા દીક્ષિત-ઊનાની વિશેષ ઉપસ્થિતિમાં ખરેખર જરૂરિયાતમંદ અને વાસ્તવમાં શારીરિક અસ્વસ્થ વ્યક્તિને લક્ષ્ય ફાઉન્ડેશન-ઊનાના પ્રમુખ ધ્રુવ રમેશભાઈ દીક્ષિત અને ટ્રસ્ટી અશ્વિન રાજુભાઈ ડાભી, અનિરૂદ્ધ રાઠોડ તેમજ અન્ય ટ્રસ્ટીઓ દ્વારા તા.૨૮-૫-૨૦૨૩ રવિવારના રોજ ટ્રાયશિકલ તથા વ્હીલચેર અર્પણ કરવામાં આવતા લાભાર્થી અને લોકોમાં હર્ષની લાગણી અનુભવાય છે અને સેવા પરમો ધર્મનું સાક્ષાત ઉદાહરણ લક્ષ્ય ફાઉન્ડેશન-ઊનાએ પૂરૂ પાડેલ છે.

error: Content is protected !!