ખંભાળિયાની સેવાકુંજ હવેલીમાં ચુનરી મનોરથના દર્શન યોજાયા

0

ખંભાળિયામાં બરછા સ્ટ્રીટ ખાતે આવેલી જાણીતી સેવાકુંજ હવેલી ખાતે ગઈકાલે મંગળવારે સાંજે ચુનરી મનોરથના દર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેનો લાભ મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઈઓ-બહેનોએ લીધો હતો. આ દર્શનના આયોજન માટે હવેલીના પૂજ્ય ગોસ્વામી શ્રી માધવી વહુજી તેમજ સેવાભાવી ભક્તો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

error: Content is protected !!