Thursday, September 28

જૂનાગઢની સેવાકીય સંસ્થા સાંનિધ્ય ગ્રુપની નાથદ્વારામાં અનોખી સેવા

0

નાથદ્વારામાં સ્નાન યાત્રા-ધૂળેટી-ડોલ ઉત્સવ અધિક માસ જેવી પુનમમાં મોતી મહેલ પાસે ચોપાટી ચોકમાં શ્રીજી બાવાના દર્શન કરવા આવતા તમામ વૈષ્ણવને જૂનાગઢના સાંનિધ્ય ગૃપ દ્વારા સવારે ગરમાં ગરમ ગાંઠીયા, જલેબી, ચિપ્સ અને બપોરે સાંજે સુધ્ધ અને સાત્વિક ગુજરાતી ભોજન બીસાનીમાં ધર્મશાળામાં પીરસવામાં આવે છે અને આ સેવાનો લાભ હજારોની સંખ્યામાં તમામ ભાવિકો ભાવ પૂર્વક પ્રસાદ લે છે અને આ તમામ જવાબદારી સાંનિધ્ય ગ્રુપના રસિકભાઇ પોપટ, જેન્તીભાઇ વાઘેલા, રાજેશ ઠક્કર, જીતુ પારેખ તથા આજુબાજુના ગામમાંથી બસમાં સાથે તથા પોતાની રીતે આવતા અનેક સભ્યો અને તેની ટીમ દ્વારા આ સેવા કરવા આવે છે તથા મોટી બહેનો પણ આ સેવામાં જાેડાય છે.

error: Content is protected !!