દ્વારકા નગરપાલિકા દ્વારા દરિયા કિનારા વિસ્તારોમાં ભયસૂચક બેનરો લગાવાયા

0

દરિયામાં નહાવા માટે મનાઈ ફરમાવી : આખરે તંત્ર જાગ્યું

બિપોરજાેય વાવાઝોડું અરબી સમુદ્રમાં સક્રિય બન્યું હોય ત્યારે સમગ્ર રાજ્યમાં દરિયાઈ પટ્ટીમાં અગમચેતીના પગલાં ઉઠાવાઈ રહ્યા છે. ત્યારે દ્વારકામાં પણ દરિયાઈ કિનારા ઉપર સહેલાણીઓની ભીડ રહેતી હોય દરિયાનું પાણી ભયજનક કરન્ટ ધરાવી રહ્યું છે. ત્યારે આખરે દ્વારકા નગરપાલિકા દ્વારા કાંઠાળા વિસ્તારોમાં ભયસૂચક બેનરો લગાડવામાં આવ્યા છે. જે અનુસાર યાત્રિકો- સહેલાણીઓને દરિયામાં નહાવા માટે મનાઈ ફરમાવતા બેનરો લગાવવામાં આવ્યા છે.

error: Content is protected !!