Saturday, September 23

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે શકિતસિંહ ગોહિલની વરણી

0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદિશ ઠાકોરના અનુગામી તરીકે ભાવનગરના પુર્વ ધારાસભ્ય અને રાજયસભાના સાંસદ શકિતસિંહ ગોહિલની ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે વરણી થતા તેઓને વ્યાપક આવકાર સાથે અભિનંદની વર્ષા કરવામાં આવી રહી છે.

error: Content is protected !!