કુદરતના કરિશ્માં સામે વિજ્ઞાનના સહારે તંત્રનો કરિશ્મા

0

રાજ્યમાં આફ્ત સર્જનાર મનાતા બિપોરાયજાેય વાવાઝોડાના આગમનના એંધાણ યાત્રાધામ દ્વારકામાં થયેલ હોય તેમ આ વાવાઝોડાની સંભવિત ગંભીરતાને ધ્યાનમાં લઈ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તેની અસર હેઠળ આવતા જે તે જિલ્લા માટેની ખાશ જવાબદારી માટે તેના મંત્રીઓને જ્યા ત્યાંની કામગીરીનું મોનીટરીંગ કરવા સાથે સમયસરના ર્નિણંયો લેવા સાથે દરેક વિસ્તારની જરૂરિયાત મુજબ એન.ડી.આર.એફ.ની ટીમ વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટેની ખાશ પ્રી સાઈકલોન કામગીરી હાથ ધરવામાં આવ્યા બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવી સતત રાઉન્ડ ધ ક્લોક દરેક અધિકારીઓ સાથે વન ટુ વન મિટિંગ અને સૂચનો અને જે તે વાવાઝોડાની સંભવિત અસર થનાર વિસ્તારોની ખાશ મુલાકાત ઉપર નીકળેલ જે મુજબ દ્વારકાના રૂપેણ બંદર, ઓખાથી બેટ જવા માટેની પેસેન્જર જેટી, ઓખાં બંદર ઉપર જ્યાં સ્ટીમ્બરો લાંગરે છે તે ડી.સી.બી. જેટીનું સ્થળ નિરીક્ષણ કરી સાવચેતી પગલા અંગેની જે તે જવાબદાર અધિકારી સાથે સ્થળ ઉપર ચર્ચા વિચારણા અને સૂચનોની આપ લે દ્વારા આવનાર સંભવિત બીજાેરોપ જાેય વાવાઝોડાની ઉપસ્થિત થનાર કોઈપણ પરિસ્થિતિનો પડકાર ઝીલવા સુધી ની તૈયારી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ છે. જે દરમ્યાન કોસ્ટ ગાર્ડ દ્વારા ૧૧ મચ્છીમાર ખલાશીઓને એરલિફ્ટ દ્વારા સલામત પહોંચાડવા સાથે અહીંના સમુદ્ર કિનારે વસેલા કાચા ઝુંપડા દ્વારા વસેલા રૂપેણ બંદર ઉપરથી ૧૧૦૦ જેટલા માણસોને સલામત સ્થળે ખસેડવાની કામગિરિ હાથ ધરવામાં આવેલ છે. જ્યારે ઓખાં ખાતે સામાજિક સંસ્થાઓ, શાળાઓમાં વ્યવસ્થાઓનું સ્થાનિક કલેકટર, મામલતદારને જાત નિરીક્ષણ કરી કોઈપણ સમયે સમુદ્ર કિનારા ઉપર વસતા કોઈપણ અને કેટલી પણ સંખ્યા હોય તેમના માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. જ્યારે રેલવે દ્વારા બપોરે ૧ વાગ્યા બાદ અહીંથી ઉપાડતી અને અહીં આવતી ટ્રેનોને અનિશ્ચિત સમય માટે બંધ કરવાની જાહેરાત કરી કેન્દ્ર અને રાજ્ય સરકારની તકેદારીના પગલા ભરી સંભવિત વાવાઝોડા શક્ય તેટલી જાન હાની અને માલ હાની અટકાવવાની તકેદારી લેવામાં આવી રહ્યાનું બહાર આવેલ છે.

error: Content is protected !!