Thursday, September 28

બગસરા ખાતે જીવરાજજાની નાગ્રેચા અને ભીમજીયાણી પરિવારના સુરાપુરા બાપાના મંદિરે પ્રસાદીનું આયોજન

0

અમરેલી જીલ્લાના બગસરા ખાતે વજુદાદાની વાડી ખાતે જીવરાજજાની નાગ્રેચા અને ભીમજીયાણી પરિવારના સુરાપુરા દાદાના મંદિરે પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. સુરાપુરા દાદાના સાંનિધ્યમાં આગામી અમાસ એટલે તા.૧૮-૬-૨૦૨૩ને રવિવારે સાંજે ૭ કલાકે વજુદાદાની વાડી, બગસરા ખાતે પ્રસાદી લેવાનું આયોજન કરેલું છે. તો સર્વ જીવરાજાની-નાગ્રેચા-ભીમજીયાણી પરિવારને કિશોરભાઇ(કેસરી)નું ભાવભર્યું આમંત્રણ છે.

error: Content is protected !!