Saturday, September 23

દ્વારકાના એકાદશ મહારુદ્ર મહાદેવ મંદિરમાં સમુદ્રના પાણીનો કુદરતી અભિષેક

0

બીપર જાેઈ વાવાઝોડાના પગલે સમુદ્રમાં ઉત્પન્ન થયેલ કરંટના લીધે દરિયાનું સ્તર વધતા રૂપેણ બંદર વિસ્તારમાં આવેલ એકાદશ રૂદ્ર મહાદેવ મંદિરમાં સમુદ્રના પાણીનો કુદરતી અભિષેક થતો જાેવા મળ્યો છે. સમુદ્રના પાણી વચ્ચે એકાદશ મહારુદ્ર મહાદેવ મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા. ભગવાન શિવ પાસે આરાધના કરી ગુજરાત અને સમગ્ર દેશ ઉપરથી આ વાવાઝોડાનું સંકટ દૂર કરવા પ્રાર્થના કરી હતી. દરિયામાં હાઇટેડના કારણે મહાદેવને સાક્ષાત જલાભિષેક કરી રહ્યા છે સમુદ્ર દેવ.

error: Content is protected !!