Sunday, September 24

જૂનાગઢ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા ટુરીઝમ ડેવલોપમેન્ટ માટે રજુઆત

0

જૂનાગઢ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા ગુજરાત રાજયના ચીફ સેક્રેટરીને એક પત્ર પાઠવીને જૂનાગઢ શહેરના ટુરીઝમ ડેવલોપમેન્ટ બાબતે રજુઆત કરી છે. જૂનાગઢ શહેરના વિલીંગ્ડન ડેમ, સુદર્શન તળાવ, દાતાર પર્વત, બોરદેવી સહિતના વિસ્તારોને સુંદર આકર્ષણ અને વિકસીત સ્માર્ટ ડેવલોપમેન્ટ થાય તે માટે તાત્કાલીક અસરથી આ બાબતે યોગ્ય નિર્ણય લઈ કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે.

error: Content is protected !!