Saturday, September 23

સુત્રાપાડામાં પુર્વ કેબીનેટ મંત્રી જશાભાઈ બારડની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

0

સુત્રાપાડા નગરપાલિકા દ્વારા યોગ દિવસની ઉજવણી પૂર્વ મંત્રી જશાભાઈ બારડના અધ્યક્ષસ્થાને કરાયેલ જેમાં પાલિકાના સભ્યો, કર્મચારીગણ, ડો.ભરત બારડ શૈક્ષણિક સંકૂલના આચાર્ય, સ્ટાફગણ, વિદ્યાર્થીઓ, વિવિધ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી એકસાથે યોગ કર્યા હતા. આ તકે જીવનમાં ‘વે ઓફ લાઈફ’ બનાવવાનો સૌ એ સંકલ્પ લીધો હતો.

error: Content is protected !!