કેશોદમાંથી સગીર વયની બાળાને ભગાડી ગયાની ફરિયાદ

0

કેશોદ ખાતે રહેતા એક પરિવારની સગીર વયની બાળાને અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે અને કેશોદ પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ : અજાણ્યો પુરૂષ ટ્રેન નીચે આવી જતા ગંભીર ઈજાથી મૃત્યું
જૂનાગઢ તાલુકા પોલીસે આપેલી વિગત અનુસાર એક અજાણ્યો પુરૂષ(ઉ.વ.૩૦ની આસપાસ)નો તા.ર૦-૬-ર૦ર૩ કલાક ર૩ઃ૩૦ના અરસામાં સુખપુર રેલ્વે ફાટકથી જૂનાગઢ તરફના રેલ્વે ટ્રેક ઉપર રેલ્વેના કિલોમીટર પોલ ૯પ/૬થી ૯પ/૭ની વચ્ચે સુખપુર નજીક ટ્રેન અકસ્માતમાં ટ્રેન નીચે આવી જતા તેનું ચકદાય જતા ગંભીર ઈજા થવાના કારણે મૃત્યું થયું છે. જૂનાગઢ તાલુકા પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.

error: Content is protected !!