જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં વાતાવરણમાં પલ્ટો : વરસાદના ઝાંપટા

0

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં આજે સવારથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને વાદળછાયું વાતાવરણ રહ્યું છે. આજે સવારે વરસાદના હળવાથી ભારે ઝાંપટા પણ પડયા હતા અને ચોમાસું સક્રિય થઈ રહ્યું હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.

error: Content is protected !!