જૂનાગઢ શહેર-જિલ્લાના ૧૭ પોલીસ સબ ઇન્સ્પેકટરોની સામૂહિક બદલી

0

પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્યની કચેરીના હુકમ અન્વયે પીએસઆઇ સંવર્ગમાંથી પીઆઇ સંવર્ગમાં બઢતી માટે એક વર્ષ શાખાના અનુભવની જાેગવાઈ થયેલ હોય જૂનાગઢ જિલ્લામાં ફરજ બજાવતા ૧૭ પીએસઆઇની આંતરિક બદલીઓ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા કરવામાં આવી છે.

error: Content is protected !!