ચંદ્રયાન – ૩ ના લોન્ચિંગ પૂર્વે ખંભાળિયાની શાળામાં યાનની માનવ આકૃતિ બનાવાઈ

0

ભારત માટે મહત્વપૂર્ણ અને સમગ્ર દુનિયાની જેના ઉપર નજર છે, તે ચંદ્રયાન ૩ નું લોન્ચિંગ ગઈકાલે શુક્રવારે બપોરે શ્રી હરિકોટા ખાતે આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી કરવામાં આવ્યું હતું. તે પૂર્વે ખંભાળિયામાં આવેલી અગત્સત્ય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ચંદ્રયાનની માનવ આકૃતિ બનાવી અને સમગ્ર ભારતના વૈજ્ઞાનિકો તેમજ નાગરિકોને શુભેચ્છાઓ આપવામાં આવી હતી.

error: Content is protected !!