દ્વારકામાં તહેવારોને અનુલક્ષી બેઠક યોજાઈ

0

ઓખામાં એએસપી રાઘવ જૈનની અધ્યક્ષતામાં હિન્દુ-મુસ્લીમનાં તહેવારોને લઈને શાંતિ જળવાઈ રહે તે માટે વિવિધ સમાજાે સાથે મિટીંગ ઉપરાંત સંવેદનશીલ એરિયા અને તાજીયાના રૂટ ઉપર ફુટપેટ્રોલિંગ હાથ ધરાયું હતું.

error: Content is protected !!