માણાવદરના બોડકા સીમ વિસ્તારમાં ઈકલેકટ્રીક શોકથી બાળાનું મૃત્યું

0

માણાવદર તાલુકાના બોડકા ગામની સીમમાં હાલ રહેતા વાલમભાઈ હલીયાભાઈ ડામોરની પુત્રી શારદાબેન વાલમભાઈ ડામોર(ઉ.વ.૧ર)ને સ્વામીના બોડકા ગામની સીમામાં આવેલી વાડીએ ઈલેકટ્રીક મોટરના વાયરમાંથી શોક લાગતા તેઓનું મૃત્યું થયું છે. માણાવદર પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!