Tuesday, September 26

માંગરોળ બંદર ખાતે આવેલ કોલ્ડ સ્ટોરેજમાં મોડી રાત્રે આગ લાગી

0

કેશોદ નગર પાલિકા ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ કન્ટ્રોલ રૂમ ખાતે રાત્રે ૧ઃ૩૦ કલાકે માંગરોળ બંદર ખાતે કોલ્ડ સ્ટોરેજમાં આગ લાગવાની જાણકારી મળતા ૨(બે) ફાયર ફાઇટર અને ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોચી ૪(ચાર) કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી લીધેલ હતું. સદનસીબે કોઈ જાનહાનિ થયેલ નથી. આગને કાબુમાં લેવા સમયસર ઝડપી કાર્યવાહી કરવામાં આવી હતી.

error: Content is protected !!