Saturday, September 23

જૂનાગઢમાં માયનેસ્ટ કે એપાર્ટમેન્ટમાં પુરૂષોત્તમ માસ નિમિત્તે ધર્મરાજા મંડળનું સ્થાપન કરાયું

0

જૂનાગઢમાં પુરૂષોત્તમ માસ નિમિત્તે યોજાતા વિવિધ કાર્યક્રમો અંતર્ગત કાળાપાણાની સીડી પાસે આવેલ માયનેસ્ટ કે એપાર્ટમેન્ટની મહિલાઓએ ઘઉં, ચોખા, અડદની દાળ, મગ સહિતના ધાન્ય સાથે ધર્મરાજા મંડળનું સ્થાપન પાઠ કરી પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સત્યનારાયણ ભગવાનની કથા સત્સંગ, ધૂન, ભજન, કીર્તન સહિતના કાર્યક્રમો દ્વારા ધર્મમ્ય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી રહી છે.

error: Content is protected !!