ગિરનાર રોપવે મેઇન્ટેનન્સ શટડાઉન, જે મૂળ ૭મી ઓગસ્ટથી ૧૧મી ઓગસ્ટ સુધી સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું તે પ્રતિકૂળ હવામાનને કારણે મુલતવી રાખવામાં આવ્યું છે. શટડાઉન માટેની નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. કોઈપણ અસુવિધા માટે અમે દિલગીર છીએ તેમ પ્રાદેશિક હેડ દીપક કપલીસની યાદીમાં જણાવેલ છે.