જૂનાગઢના ખામધ્રોળ વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા ૬ને ઝડપી લેતી પોલીસ

0

જૂનાગઢ તાલુકા પોલીસે ગઈકાલે ખામધ્રોળ રોડ નજીક જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સોને કુલ રૂા.ર૯૩પ૦ના રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જયારે બે શખ્સો દરોડો દરમ્યાન નાસી છુટયા હતા. પોલીસે કુલ ૮ શખ્સો સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી.

error: Content is protected !!