Saturday, September 23

પ્રાચીની કે.કે. મોરી હાઈસ્કૂલમાં વિશ્વ સિંહ દિવસની નિમિત્તે બાળકોની વિશાળ રેલી, સફાઈ અભિયાન હાથ ધરાયું

0

પ્રાચી તીર્થ ખાતે આવેલ કે.કે. મોરી હાઈસ્કૂલમાં વિશ્વ સિંહ દિવસની નિમિત્તે બાળકો દ્વારા વિશાળ રેલી, સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. દશમી ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એના અનુસંધાને શાળાના બાળકો દ્વારા એશિયાઈ સિંહોના સંરક્ષણનો સંકલ્પ માટે અને જતન માટે તે કે.કે. મોરી હાઈસ્કૂલથી વિશાળ રેલી કાઢી વિવિધ માર્ગ ઉપર પરિભ્રમણ કરીને શાળા ખાતે પૂર્ણ કરવામાં આવી હતી તથા માધવરાયજી પ્રભુના સાનિધ્ય ખાતે આવેલ ગ્રાઉન્ડમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ રેલીમાં બાળકો તથા શાળા સ્ટાફ જાેડાયા હતા.

error: Content is protected !!