આલ્ફા ઈન્ટનેશનલ સ્કૂલ-જૂનાગઢમાં વેશભૂષા સ્પર્ધા યોજાય

0

આલ્ફા સ્કૂલના સંચાલક જી.પી. કાઠીની યાદી જણાવે છે કે, તા.૧૧-૮-૨૦૨૩ના રોજ આલ્ફા પ્રાયમરી સ્કૂલમાં, આલ્ફા હાઈસ્કૂલમાં અને આલ્ફાઈન્ટરનેશનલ સ્કૂલમાં પ્રિ-પ્રાયમરી અને ધોરણ-૧ થી ૯માં વેશભૂષા સ્પર્ધા યોજવામાં આવેલ હતી. આ સ્પર્ધામાં ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રિ-પ્રાયમરી અને ધોરણ ૧ થી ૯માં વર્ગવાઇઝ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને શાળાના સંચાલક જી.પી. કાઠીના હસ્તે પ્રમાણપત્રો અને ઈનામો આપીને સન્માનિત કરવામાં આવેલ છે.

error: Content is protected !!