Tuesday, September 26

જૂનાગઢની અલગારી ટીમ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું કરાયેલું વિતરણ

0

જૂનાગઢની અલગારી ટીમની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, તાજેતરમાં ખૂબ જ વરસાદ પડતા ભવનાથ વિસ્તારમાં દિવ્યપથ કુમાર છાત્રાલયમાં અભ્યાસ કરતા અંદાજિત ત્રીસ જેટલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવેલ હતું. આ કીટમાં પુસ્તકો, દફતર સહિત જરૂરિયાત વસ્તુનું વિતરણ કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં અલગારી ગ્રુપના કમલેશભાઈ સૈજુ, સંજયભાઈ પરમાર સહિતના લોકોએ સહયોગ આપેલ હતો. તેમ યાદીના અંતે જણાવેલ હતું.

error: Content is protected !!