દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી દ્વારકા ખાતે કરાશે

0

સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ તૈયારીના ભાગરૂપે રિહર્સલ કરાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી દ્વારકા ખાતે સર્કીટ હાઉસ પાછળના ગ્રાઉન્ડમાં જિલ્લા કલેક્ટર અશોક શર્માના અધ્યક્ષ સ્થાને કરવામાં આવશે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના પૂર્વ તૈયારીના ભાગરૂપે રિહર્સલ કરવામાં આવ્યુ હતું. જેમાં નિવાસી અધિક કલેકટર ભૂપેશ જાેટાણીયા, દ્વારકા પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, એ.એસ.પી. રાઘવ જૈન, ડીવાયએસપી પરમાર, ઇન્ચાર્જ મામલતદાર ખાખરીયા, દ્વારકા તાલુકા વિકાસ અધિકારી કે.વી. શેરઠિયા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!