ઓખાના રેલવે સ્ટેશનમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ સાંપળ્યો

0

દેવભૂમિ દ્વારકાના ઓખા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક ઉપરથી ગત તારીખ ૧૧ ઓગસ્ટના રોજ એક અજાણ્યા પુરૂષનો સાંપળ્યો હોવા અંગેની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી. આશરે ૪૦ વર્ષના આ હિન્દુ પુરૂષના મુતદેહનું પોસ્ટમોર્ટમ કરી, હાલ દ્વારકાની સરકારી હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો છે. આ અજાણ્યા યુવાનના મૃતદેહ સંદર્ભે દ્વારકા રેલવે પોલીસે મૃતકના વાલી-વારસની શોધખોળ હાથ ધરી છે.

error: Content is protected !!