ચાંડેરા શૈક્ષણિક સંકુલ ખાતે તિરંગાનું વિતરણ કરાયું

0

“૭૫માં આઝાદી કા અમૃત મહોત્સવ” નિમીતે અત્યારે પુરા ભારત દેશમાં કાર્યક્રમો ચાલી રહ્યા છે ત્યારે “હર ઘર તિરંગા” અભિયાનને સાર્થક કરવા માટે તા.૧ર-૮-૨૦૨૩ને શનિવારે ડો.વેજાભાઈ મસરીભાઈ ચાંડેરા કન્વીનર જૂનાગઢ જિલ્લા ભાજપ શિક્ષક સેલ અને પ્રમુખ વી.એમ.ચાંડેરા શૈક્ષણિક સંકુલ લોએજ/દિવરાણા(ધાર) તા.માંગરોળ જિ. જૂનાગઢ દ્વારા લોએજ ગામની સંસ્થા ચાંડેરા શૈક્ષણિક સંકુલમાં તિરંગાનું સ્ટાફ અને સ્ટુડન્ટ મિત્રોને નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું અને દરેકના ઘરે તિરંગો પરિવાર સાથે લહેરાવીને સેલ્ફી પાડીને મોકલાવવા જણાવવામાં આવ્યું હતું.

error: Content is protected !!