યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે અમદાવાદ બાપા સીતારામ ટ્રસ્ટ દ્વારા સરાહનીય સ્વચ્છતા અભિયાન

0

સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મંત્ર સાથે શિવભકતોની ૧૩ વર્ષથી અનોખી પ્રભુભકિત

સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે અમદાવાદ ના બાપા સીતારામ ટ્રસ્ટ દ્વારા સરાહનીય સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યો હતું. સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મંત્ર સાથે શિવભકતોની ૧૩ વર્ષથી અનોખી પ્રભુભકિત કરે છે. પ્રાંચી તીર્થના આજુબાજુ વિસ્તારમાં બાપા સીતારામ ટ્રસ્ટના ગ્રુપ દ્વારા સ્વચ્છ મિશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સરસ્વતી ઘાટ ઉપર તથા માધવરાયજી ગ્રાઉન્ડ તથા સોમનાથ ટ્રસ્ટના મંદિરોમાં સફાઈ કરવામાં આવી હતી છેલ્લા ૧૩ વર્ષથી આ ટ્રસ્ટના ગ્રુપ જાેડે અહીં આવે છે. ત્યારે આ સ્વછતા અભિયાન સરાહનીય કામગીરી લોકો દ્વારા બિરદાવી હતી અને કચરો કચરાપેટીમાં જ નાખવા અપીલ કરાઈ હતી.

error: Content is protected !!