walking club દ્વારા સ્વાંતત્ર્ય પર્વની ઉજવણી

0

આજે ૧૫ ઓગસ્ટ આઝાદીના આ અમૃત મહોત્સવના દિવસે જૂનાગઢના એક ૧૫ વર્ષથી અવિરત હેલ્થ અને લોકજાગૃતિનો પ્રયાસ કરનારwalking clubમાં આપડા તિરંગાનું મહત્વ જે કેસરી, સફેદ અને લીલા રંગની દ્રઢતા જેવા કે બલિદાન અને બહાદુરી, શાંતિ અને પવિત્રતા તેમજ સમૃદ્ધિ અને હરિયાળી ક્રાંતિના ગુણોના આગ્રહી ડોક્ટર કે.પી. ગઢવી, ડોક્ટર રક્ષિત પીપલીયા, ડોક્ટર જસાણી, ડોક્ટર સોલંકી, ડોક્ટર જાેરિયા, જયેશભાઈ પાલા, સફીભાઈ દલાલ, અજયભાઈ ધવલભાઇ પોપટ, નીપુણ જાેશી, દીપકભાઈ ચોકસાઈ, જુગલ ચોકસી સહિતના સર્વે મિત્રો દ્વારા મોતીબાગમાં આવેલી ગાંધીજીની પ્રતિમા સમક્ષ ધ્વજવંદનનો કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

error: Content is protected !!