સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી

0

શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર-જૂનાગઢ ખાતે ૧૫ની ઓગષ્ટ રાષ્ટ્રીય પર્વની ઉજવણી ચેરમેન સ્વામી કો. દેવનંદનદાસજી સ્વામી તથા મહંત કો. પ્રેમસ્વરૂપદાસજી સ્વામી તથા કો. પી.પી. સ્વામી અને ટ્રસ્ટી મંડળ તથા સંતો હરિભક્તોએ ૭૬માં સ્વતંત્રતા દિનની ઉજવણી કરી હતી.

error: Content is protected !!