૭૭માં સ્વાતંત્ર્યપર્વની ઉજવણી : જૂનાગઢ શહેરની સરકારી ઓફિસો, મુખ્ય વિસ્તાર આકર્ષક રોશની શણગાર કરાયો

0

૭૭માં સ્વાતંત્ર્યપર્વની ઉજવણીને લઇને જૂનાગઢવાસીઓમાં અનોખો ઉમંગ જાેવા મળી રહ્યો છે. રાષ્ટ્રીયપર્વને પગલે શહેરની સરકારી ઓફિસો, મુખ્યવિસ્તાર આકર્ષક રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે. જૂનાગઢમાં થનાર ૭૭ માં સ્વાતંત્ર્યપર્વની ઉજવણીને લઇને વહીવટી તંત્ર દ્વારા શહેરની સરકારી કચેરીઓ કલેક્ટર ઓફિસ, જિલ્લા પંચાયત ભવન, શામળદાસ ગાંધી ટાઉન હોલ, સર્કિટ હાઉસને આકર્ષક રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે.

error: Content is protected !!